રસથાળ : શ્રાવણમાં ઉપવાસ માટે વૈવિધ્યપૂર્ણ વાનગીઓ : રાજગરા નાનખટાઈ, કેળાં ટિક્કી ચાટ, શિંગોડા શીરો, કંદ મખાણા પેટિસ અને મસાલા પરોઠા.
રસથાળ : શ્રાવણમાં ઉપવાસ માટે વૈવિધ્યપૂર્ણ વાનગીઓ : રાજગરા નાનખટાઈ, કેળાં ટિક્કી ચાટ, શિંગોડા શીરો, કંદ મખાણા પેટિસ અને મસાલા પરોઠા.
Published on: 12th August, 2025

આ શ્રાવણ માસમાં ઉપવાસ માટે રાજગરાની નાનખટાઈ, કેળાં ટિક્કી ચાટ, શિંગોડાનો શીરો, કંદ મખાણા પેટિસ અને મસાલા પરોઠા જેવી વાનગીઓ બનાવો. આ વાનગીઓ સરળતાથી બની જાય છે અને ઉપવાસમાં ખાવાની મજા આવે છે. તો આ વખતે ઉપવાસમાં ટ્રાય કરો આ હેલ્થી અને ટેસ્ટી વાનગીઓ!