Investment Point: ભારતીય શેરબજારમાં ઉછાળે Profit Booking યથાવત્, ટ્રેડ ડીલ પર નજર.
Published on: 14th July, 2025
રોકાણકાર મિત્રો, વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં Index Based ઉછાળો જોવા મળ્યો હતો, પણ Profit Bookingથી ઘટાડો નોંધાયો. અમેરિકન Federal Reserve દ્વારા વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની શક્યતાને કારણે વૈશ્વિક બજારોમાં નરમાઈ જોવા મળી હતી. America- ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં અડચણો ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે America 10% Tariff યથાવત રાખવા માંગે છે, ત્યારે ભારત કેટલાક Sectorsમાં Tariff શૂન્ય કરવા માંગે છે. ભારતની નિકાસમાં America મોટું બજાર હોવાથી Trade Deal પર બજારની નજર રહેશે.

Published at: July 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર