ઇમ્પેક્ટ ફીચર:JAMS વેલ્થના જીમિત શાહ ICICI પ્રુડેન્શિયલ MF - એક્ટિવ મોમેન્ટમ ફંડની નવીનતમ ઓફર વિશે વાત કરે છે
Published on: 09th July, 2025
JAMS વેલ્થના જીમિત શાહ ICICI પ્રુડેન્શિયલ MF ના એક્ટિવ મોમેન્ટમ ફંડ વિષે વાત કરે છે. બજારો ટ્રેન્ડ થી ચાલે છે, જેમાં સેકટર અને શેર થોડા સમય માટે સારું પરફોમન્સ આપે છે. આ behaviour pattern momentum investing નો આધાર છે. આ ફંડનો હેતુ એવા શેર માં ઇન્સ્વેટ કરવાનો છે જે સારું પરફોમન્સ આપી રહ્યા છે, પછી ભલે તે price માં હોય કે earning માં. NFO 8 જુલાઈ, 2025 ના રોજ ખૂલે છે અને 22 જુલાઈ, 2025 ના રોજ બંધ થાય છે. આ ફંડ માર્કેટ ટ્રેન્ડ નો લાભ લેવા માટે બનાવવામાં આવ્યું છે.

Published on: July 09, 2025
Published on: 04th August, 2025