પીરિયડ પછી ક્યારે સંબંધ બાંધવાથી ગર્ભ રહે ? : શરીર પૂછે સવાલ.
Published on: 05th August, 2025
મહિલા પૂછે છે કે પીરિયડના કેટલા દિવસ બાદ શારીરિક સંબંધ બાંધવાથી ગર્ભધારણ થઇ શકે ? માતૃત્વ ધારણ કરવા માટે ઓવ્યુલેશન સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. 21 દિવસે પીરિયડ્સ આવતા હોય, તો પીરિયડ્સ શરૂ થયાના 10 દિવસ પછી ઓવ્યુલેશનનો સમય શરૂ થઇ જતો હોય છે. આ સમય દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી ગર્ભધારણ થઇ શકે છે. વધુ માહિતી માટે ગાયનેકોલોજિસ્ટનું માર્ગદર્શન લો.

Published on: August 05, 2025