સજાવટ: ખરાબ દીવાલોને ઓછા ખર્ચે સુંદર બનાવવાના ઉપાયો જેવા કે વોલ સ્ટીકર ,પોસ્ટર અને Fabric wall hanging વગેરે!.
Published on: 15th July, 2025
આ આર્ટિકલમાં ખરાબ દીવાલોને ઓછા ખર્ચે સુંદર બનાવવા માટેના સરળ ઉપાયો જણાવ્યા છે, જેમ કે વોલ સ્ટીકર ,પોસ્ટર , Fabric wall hanging, Collage, ગેલેરી વોલ , ફૂલ સાઈઝ નો અરીશો અને રંગીન કાપડનો ઉપયોગ કરવો. આ ઉપાયોથી દીવાલની ખામીઓ છુપાવી શકાય છે અને ઘરને ક્રિએટિવ લુક પણ આપી શકાય છે. આ સિવાય રૂમને એથનિક ટચ પણ આપી શકાય છે.

Published on: July 15, 2025