બિહારમાં મતદાર યાદીના રિવિઝનનો વિવાદ : ચૂંટણી પહેલાં 65 લાખ મતદારોના નામ રદ થતાં રાજકીય ગરમાવો.
Published on: 08th August, 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કર્યું, જેમાં 65 લાખ નામ રદ થયા. કોંગ્રેસ અને વિપક્ષોએ આ SIR સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી, પરંતુ સ્ટે ન મળતાં સંસદમાં ચર્ચાની માંગ કરી. કિરણ રિજિજુએ સ્પષ્ટતા કરી હોવા છતાં વિપક્ષો સંસદ ચાલવા દેતા નથી, જેનાથી કરદાતાઓના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. ચૂંટણી પંચે ખાતરી આપી છે કે ચૂંટણી પહેલાં કોઈને અન્યાય ન થાય.

Published on: August 08, 2025