રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મોટી જવાબદારી મળી શકે છે, રાષ્ટ્રપતિ મુર્મૂ સાથેની મુલાકાતથી અટકળો તેજ થઈ.
Published on: 22nd July, 2025
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં બાદ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથેની તેમની મુલાકાત મહત્વપૂર્ણ છે. તેઓ ઉપરાષ્ટ્રપતિની રેસમાં પણ આગળ હોવાની શક્યતાઓ છે. આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર સૌની નજર છે.

Published on: July 22, 2025