ઢાકામાં હિન્દુ વેપારીની ક્રૂર હત્યા, મૃતદેહ પાસે નાચ્યા, Video વાયરલ.
ઢાકામાં હિન્દુ વેપારીની ક્રૂર હત્યા, મૃતદેહ પાસે નાચ્યા, Video વાયરલ.
Published on: 14th July, 2025

બાંગ્લાદેશના ઢાકામાં એક હિન્દુ વેપારીની જાહેરમાં ક્રૂરતાથી હત્યા કરવામાં આવી, જેનો VIDEO વાયરલ થયો છે. ખંડણી ન આપતા હત્યારાઓએ કોંક્રિટના સ્લેબથી માર મારી હત્યા કરી. Policeના દાવા મુજબ, ખંડણી ઉઘરાવવા ગયેલાઓએ આ કૃત્ય કર્યું. આ ઘટનામાં 30 લોકો સામે ફરિયાદ થઈ છે, જેમાંથી સાતની ધરપકડ કરવામાં આવી છે. આ નૃશંસ હત્યા મિટફોર્ડ Hospital નજીક થઈ હતી.