VIDEO: લંડનમાં ઉડાન ભરતા જ પ્લેન ક્રેશ, ભીષણ આગ, એરપોર્ટ પર અફરાતફરી.
Published on: 14th July, 2025
London Plane Crash: લંડનમાં વિમાન દુર્ઘટના, ટેકઓફ કરતાની સાથે જ આગ લાગી. પાયલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનાના કારણે તમામ મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો.
VIDEO: લંડનમાં ઉડાન ભરતા જ પ્લેન ક્રેશ, ભીષણ આગ, એરપોર્ટ પર અફરાતફરી.

London Plane Crash: લંડનમાં વિમાન દુર્ઘટના, ટેકઓફ કરતાની સાથે જ આગ લાગી. પાયલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનાના કારણે તમામ મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો.
Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર