સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના 'Divorce', 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા.
Published on: 14th July, 2025
બેડમિન્ટન સ્ટાર Saina Nehwal અને પારુપલ્લી કશ્યપે divorceની જાહેરાત કરી છે. સાઇના અને કશ્યપે 2018માં લગ્ન કર્યા હતા. 7 વર્ષ પછી બન્ને અલગ થયા છે. 35 વર્ષીય સાઇનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ જાહેરાત કરી હતી. બન્ને સ્ટાર્સના ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે.

Published at: July 14, 2025
Read More at ગુજરાત સમાચાર