Instagram રીલ્સનું મહત્વ વધારવા એપ રીડિઝાઇન થશે. વર્ટિકલ વીડિયોનો દબદબો વધારવાનો Instagramનો પ્રયાસ.
Instagram રીલ્સનું મહત્વ વધારવા એપ રીડિઝાઇન થશે. વર્ટિકલ વીડિયોનો દબદબો વધારવાનો Instagramનો પ્રયાસ.
Published on: 01st March, 2026

Instagramને લીધે વર્ટિકલ વીડિયો INTERNET પર છવાઈ ગયા છે. Instagram એપ રીડિઝાઇન થઈ રહી છે, જેથી એપ ખોલતા જ સીધા રીલ્સ સેક્શનમાં જઈ શકાય. Instagram વર્ટિકલ વીડિયોને પોપ્યુલર બનાવવા પ્રયત્ન કરે છે.