રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર: તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ CEASEFIRE કરી દીધું.
રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર: તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ CEASEFIRE કરી દીધું.
Published on: 29th July, 2025

Parliament Monsoon Session: રાહુલ ગાંધીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર પહલગામ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું કે જે થયું તે ખોટું થયું, અમે સરકાર સાથે ઉભા રહ્યા. લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.