વડોદરા: ડભોઇમાં અજગરે એકસાથે 24 બચ્ચાને જન્મ આપ્યો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું. આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુહલ.
વડોદરા: ડભોઇમાં અજગરે એકસાથે 24 બચ્ચાને જન્મ આપ્યો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું. આ ઘટનાથી સ્થાનિકોમાં કુતુહલ.
Published on: 03rd August, 2025

વડોદરાના ડભોઇમાં નાંદોદી ભાગોળ વિસ્તારમાં અજગરના 24 બચ્ચાનું રેસ્ક્યુ કરાયું. સ્થાનિકોમાં ભય અને કુતુહલ ફેલાયું, પણ વન વિભાગે સમયસર રેસ્ક્યુ કર્યું. આટલી મોટી સંખ્યામાં બચ્ચા જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી. ટીમે ભારે જહેમત બાદ તમામ બચ્ચાને સુરક્ષિત પકડ્યા અને જંગલમાં છોડી દીધા. વન વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી.