ચૂંટણી પંચ વિરુદ્ધ "વોટચોરી" મુદ્દે સાંસદોની રેલી: વિરોધ અને અટકાયતો.
Published on: 12th August, 2025
મતદાર યાદીમાં ગડબડના આરોપો સાથે INDIA ગઠબંધનની સંસદથી ચૂંટણી પંચ ઓફિસ સુધી રેલી યોજાઈ. BJP માટે મતોની ચોરીનો વિપક્ષનો આરોપ. રાહુલ, પ્રિયંકા સહિત 30ની અટકાયત બાદ છૂટકારો થયો, અખિલેશે બેરિકેડ્સ કુદ્યા. ચૂંટણી કમિશનરે મુલાકાત ન આપતા ખડગેએ સરકાર પર આક્ષેપ કર્યો. Delhi પોલીસે માત્ર 30 સાંસદોને ઓફિસે જવાની મંજૂરી આપી હતી.

Published on: August 12, 2025