Delhi: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી કૂચ, Rahul Gandhi સહિત સાંસદો કસ્ટડીમાં.
Published on: 11th August, 2025
મતચોરી મામલે વિપક્ષ મેદાને પડ્યું છે. Rahul Gandhiએ મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા બાદ વિપક્ષી સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કરી, જેમાં Rahul Gandhi, પ્રિયંકા ગાંધી, Akhilesh Yadav સહિત ઘણા સાંસદોની પોલીસે અટકાયત કરી. પોલીસે કૂચને અટકાવી, પરંતુ વિપક્ષી સાંસદોએ વિરોધ ચાલુ રાખ્યો. ચૂંટણી પંચે 30 સભ્યોના પ્રતિનિધિમંડળને બેઠક માટે બોલાવ્યા છે.

Published on: August 11, 2025