મંત્રી ભાનુબેન અને મહિલા ધારાસભ્યો દ્વારા CM ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન પર્વે રાખડી બાંધવામાં આવી.
મંત્રી ભાનુબેન અને મહિલા ધારાસભ્યો દ્વારા CM ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન પર્વે રાખડી બાંધવામાં આવી.
Published on: 09th August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી થઈ. મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યોએ CMને રાખડી બાંધી. અમદાવાદની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર અને PM નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી 100 ફૂટ લાંબી રાખડી રજૂ કરી. ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત અનેક બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધ્યું.