મહેસાણા Hit And Run: વિજાપુર હાઇવે અકસ્માતમાં યુવકનું મોત, ન્યાયની માંગ.
Published on: 03rd August, 2025
Mehsana Hit And Run Case: વિજાપુર હાઈવે પર ગોવિંદપુરા ચોકડી પાસે અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત નીપજ્યું. બેફામ કાર ચાલકે ટક્કર મારી ફરાર થયો, CCTVમાં ઘટના કેદ થઈ. દીપક વાઘેલાનું ઘટના સ્થળે જ મોત થયું, ન્યાય માટે માંગણી ઉઠી.
મહેસાણા Hit And Run: વિજાપુર હાઇવે અકસ્માતમાં યુવકનું મોત, ન્યાયની માંગ.

Mehsana Hit And Run Case: વિજાપુર હાઈવે પર ગોવિંદપુરા ચોકડી પાસે અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત નીપજ્યું. બેફામ કાર ચાલકે ટક્કર મારી ફરાર થયો, CCTVમાં ઘટના કેદ થઈ. દીપક વાઘેલાનું ઘટના સ્થળે જ મોત થયું, ન્યાય માટે માંગણી ઉઠી.
Published on: August 03, 2025