ગુજરાત સમાચાર: આજે વિધાનસભામાં માલ અને સેવા વેરા, જન વિશ્વાસ સુધારા વિધેયક રજૂ કરાશે.
Published on: 09th September, 2025
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. આજે GST કાઉન્સિલની ભલામણો લાગુ કરવા અને CGST Act તથા GGST Actની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવા વિધેયક રજૂ થશે. ઉદ્યોગોમાં વ્યવસાય સરળ બનાવવા માટે ગુજરાત જન વિશ્વાસ બિલ પણ રજૂ કરાશે.

Published on: September 09, 2025