બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતો 1 લાખ 44 હજાર કરોડના દેવામાં ડૂબ્યા.
Published on: 29th July, 2025
Gujarat Farmers: સમૃદ્ધ ખેડૂત-સમૃદ્ધ ગુજરાતના સૂત્રો વચ્ચે ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ છે, પણ ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યાં છે. કેન્દ્ર સરકારે ઘટસ્ફોટ કર્યો છે કે ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની BANK loan લીધી છે, જે દર્શાવે છે કે જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે.

Published on: July 29, 2025