ગાંધીનગર સમાચાર: ડુપ્લીકેટ દવાઓ પર સરકારની લાલ આંખ, તપાસ માટે SOP બનશે - આરોગ્યમંત્રી.
ગાંધીનગર સમાચાર: ડુપ્લીકેટ દવાઓ પર સરકારની લાલ આંખ, તપાસ માટે SOP બનશે - આરોગ્યમંત્રી.
Published on: 05th August, 2025

રાજ્યમાં ડુપ્લીકેટ દવાઓનું વેચાણ રોકવા સરકાર કડક પગલાં લેશે. આરોગ્યમંત્રીએ દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરાશે તેવી જાહેરાત કરી. છેલ્લાં 4 વર્ષમાં 6 કરોડથી વધુની ડુપ્લીકેટ દવાઓ જપ્ત કરાઈ. દવાઓના ઉત્પાદનથી વેચાણ સુધીની પ્રક્રિયાનું નિરીક્ષણ કરાશે.વધુ ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે,જેથી દવાઓની ચકાસણી ઝડપી બને. હાલમાં વડોદરામાં એક ટેસ્ટિંગ લેબ કાર્યરત છે.