Gandhinagar News: પાટો ગામે કેમિકલ ફેક્ટરી દ્વારા પ્રદૂષિત હવા છોડાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. લોકોમાં ભારે રોષ.
Published on: 05th August, 2025
દહેગામના પાટો ગામે આવેલી ક્રૂડ ઓઇલ શુદ્ધ કરતી કંપની પ્રદૂષિત હવા છોડતી હોવાથી ગ્રામજનો પરેશાન છે. ધારાસભ્ય અને મામલતદારને રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી. લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. Factory માલિક NOC હોવાનું જણાવી નવી TECHNOLOGY દ્વારા કામગીરી કરવાનું કહે છે.

Published on: August 05, 2025