ભરૂચ: BJP નેતાઓ સામે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ; ચૈતર વસાવા સામે ન બોલવા પર નારાજગી વ્યક્ત કરી.
ભરૂચ: BJP નેતાઓ સામે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ; ચૈતર વસાવા સામે ન બોલવા પર નારાજગી વ્યક્ત કરી.
Published on: 25th August, 2025

મનસુખ વસાવા BJP નેતાઓ પર ગુસ્સે થયા અને ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભરૂચના BJP નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી. ચૈતર વસાવા સામે 19 ગુના નોંધાયેલા છે અને તે ગુનાહિત માનસિકતા ધરાવે છે. મનસુખ વસાવાએ અન્ય નેતાઓને પણ ચૈતર મુદ્દે બોલવા અપીલ કરી, અને કહ્યું કે તેઓ એકલા નથી લડી રહ્યા.