Banaskantha Rain News: બનાસકાંઠામાં વરસાદી આફતમાં 3 DYSP, 8 PI અને 150 જવાનો રાહત કાર્યમાં.
Published on: 10th September, 2025
બનાસકાંઠામાં વરસાદી આફત વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ કલોક કામગીરી ચાલુ છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 160થી વધુ પોલીસ જવાનો રાહત બચાવ કાર્યોમાં લાગ્યા છે. 03 DYSP, 08 PI અને 150 પોલીસ જવાનોએ 63 જેટલા પુરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Published on: September 10, 2025