હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 5900+ ભરતીઓ, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે.
Published on: 03rd August, 2025
Hemchandracharya University સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજોમાં પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને લાયબ્રેરિયન સહિત 5900થી વધુ શૈક્ષણિક સ્ટાફની ભરતી થશે. પાટણની આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આ ભરતી માટે ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે. આ ભરતી ઉત્તર ગુજરાતની કોલેજો માટે છે.

Published on: August 03, 2025