સુરેન્દ્રનગર મનપાની ગાંધીગીરી: વેપારીઓને ગુલાબ આપી સ્વચ્છતા રાખવા સમજણ અપાઈ.
સુરેન્દ્રનગર મનપાની ગાંધીગીરી: વેપારીઓને ગુલાબ આપી સ્વચ્છતા રાખવા સમજણ અપાઈ.
Published on: 07th August, 2025

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા ગાંધીગીરી અપનાવી. કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને ટીમ ટાવર ચોકથી મહેતા માર્કેટ સુધી ચાલીને નીકળી, દરેક વેપારીને ગુલાબ આપી રસ્તા પર ગંદકી ન કરવા જણાવ્યું. કચરાની ગાડીમાં દુકાનનો કચરો નાંખવા appeal કરી. આ initiative નો હેતુ શહેરને clean રાખવાનો છે.