લાલ નિશાનમાં Stock Market ખૂલ્યું: સેન્સેક્સ 80,153 અંકે, નિફ્ટી 24,578 અંકે ખુલ્યો.
લાલ નિશાનમાં Stock Market ખૂલ્યું: સેન્સેક્સ 80,153 અંકે, નિફ્ટી 24,578 અંકે ખુલ્યો.
Published on: 03rd September, 2025

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 4.68 પોઇન્ટના ઘટાડા સાથે 80,153.21 અંકે અને નિફ્ટી 0.95 પોઇન્ટના ઘટાડા સાથે 24,578 અંકે ખૂલ્યો. એશિયન બજારો ઘટ્યા, S&P/ASX 200, Nikkei 225 પણ ઘટ્યા. રોકાણકારો યુએસ રોજગાર ડેટા અને ફેડરલ રિઝર્વની બેજ બુકની રાહ જોઈ રહ્યા છે. યુરોઝોનમાં PPI અને HCOB સર્વિસીસ PMI પર નજર રહેશે.