વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો કડાકો, સોનું પણ તૂટ્યું, Latest Rate જાણો.
વાયદા બજારમાં 'ભૂકંપ': ચાંદીમાં 9%નો કડાકો, સોનું પણ તૂટ્યું, Latest Rate જાણો.
Published on: 05th February, 2026

Silver and Gold Price Crash: આજે સોના-ચાંદી બજારમાં મોટો કડાકો! ચાંદીમાં 9% જેવો ઘટાડો, રોકાણકારો ચિંતિત. MCX પર ચાંદી ₹2,44,654, ₹24,196 ઘટ્યું. સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો.