અમદાવાદ: BRTS બસ BRTS પુલના પીલ્લર સાથે અથડાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા! મોટી જાનહાનિ ટળી.
અમદાવાદ: BRTS બસ BRTS પુલના પીલ્લર સાથે અથડાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા! મોટી જાનહાનિ ટળી.
Published on: 05th February, 2026

અમદાવાદમાં સ્પીડ અને બેદરકારીને લીધે BRTS બસનો અકસ્માત થયો. સોલા સિવિલ હોસ્પિટલ રોડ પર BRTS બસે કાબૂ ગુમાવતા બ્રિજના થાંભલા સાથે અથડાઈ. બસનો આગળનો ભાગ કચડાઈ ગયો, પણ સદનસીબે મોટી જાનહાનિ ટળી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. વારંવાર બનતા BRTSના અકસ્માતોને લઈને શહેરીજનોમાં સવાલો ઉઠી રહ્યા છે.