સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે પાર્ટીનું આયોજન.
સાણંદના ગોરજમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ, લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે પાર્ટીનું આયોજન.
Published on: 05th February, 2026

સાણંદના ગોરજમાં નિર્વાણા FARM house પર દારૂની મહેફિલ ઝડપાઈ, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓની ધરપકડ થઈ. લગ્ન જીવનના 25 વર્ષની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરાયું હતું. પોલીસે મોંઘીદાટ દારૂની બોટલો, હુક્કાનો સામાન અને લક્ઝરીયસ કાર જપ્ત કરી. તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો, પોલીસે 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને તપાસ ચાલુ છે.