અમદાવાદ: બગોદરા-ધોળકા હાઈવે પર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થયા.
અમદાવાદ: બગોદરા-ધોળકા હાઈવે પર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થયા.
Published on: 05th February, 2026

ગત રાત્રે બગોદરા-ધોળકા રોડ પર ખાનપુર ફાટક પાસે અજાણ્યા વાહન સાથે ટ્રક અથડાતા અકસ્માત થયો. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા. જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.