ખેડા: ચીખલોડનો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશનો વિરોધ, ગ્રામજનોની ગામને કપડવંજ તાલુકામાં રાખવાની માંગ.
ખેડા: ચીખલોડનો નવા ફાગવેલ તાલુકામાં સમાવેશનો વિરોધ, ગ્રામજનોની ગામને કપડવંજ તાલુકામાં રાખવાની માંગ.
Published on: 05th February, 2026

છેલ્લા 15 દિવસથી ચીખલોડ ગામના લોકો કપડવંજ તાલુકામાં રહેવા માગે છે. ચીખલોડને નવા ફાગવેલ તાલુકામાં સમાવતા રોષ ફેલાયો છે. લોકો "છૂટુ ના પાડો" ના નારા લગાવી રહ્યા છે, કપડવંજમાં સારી સેવાઓ ઉપલબ્ધ હોવાથી ગામને ત્યાં જ રાખવાની માંગ છે. ભાજપની મહિલાઓએ પણ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી.