ખાલિસ્તાન વિરોધી શીખ બિઝનેસમેનનું USA માં મોત, અનેક સવાલો ઉભા થયા.
Published on: 03rd August, 2025
Khalistan and USA Businessmen Died News: ખાલિસ્તાનીઓનો વિરોધ કરનાર શીખ બિઝનેસમેન સુખી ચહલનું કેલિફોર્નિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેઓ USA માં બિઝનેસ કરતા અને ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપતા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તેમણે અમેરિકામાં ખાલિસ્તાનીઓનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. કેવી રીતે થયું મોત? તે એક સવાલ છે.

Published on: August 03, 2025