સંકટના એંધાણ: સેન્સેક્સમાં મોટો ઘટાડો, 765 પોઈન્ટ તૂટી 79858 થયો, ચિંતાનું મોજું.
Published on: 09th August, 2025
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરવર્તનને કારણે વૈશ્વિક નારાજગી વધી રહી છે. ટ્રમ્પના આકરાં ટેરિફ અને અન્ય પ્રતિબંધોની ધમકી અને ભારતના મૂકાબલો કરવાના ઈરાદાથી ઘર્ષણ વધવાની શક્યતા છે. સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી ગયો. ફંડોએ ફયુચર્સમાં વેચાણો કાપીને કેશમાં ખરીદી કરી હતી. સ્થાનિક હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પણ મોટાપાયે વેચવાલ બન્યા. Capital Goods, Power, Consumer Durables જેવા શેરોમાં મોટું હેમરિંગ થયું. IT અને Banking શેરોમાં પણ વેચવાલી રહી.

Published on: August 09, 2025