સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટી 82,184 પર અને નિફ્ટી 158 પોઈન્ટ ઘટ્યો ; IT, FMCG, રિયલ્ટી શેરોમાં ઘટાડો.
સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટી 82,184 પર અને નિફ્ટી 158 પોઈન્ટ ઘટ્યો ; IT, FMCG, રિયલ્ટી શેરોમાં ઘટાડો.
Published on: 24th July, 2025

ગુરુવારે સેન્સેક્સ 542 પોઈન્ટ ઘટી 82,184 પર અને નિફ્ટી 158 પોઈન્ટ ઘટી 25,062 પર બંધ થયો. સેન્સેક્સના 30 માંથી 5 વધ્યા અને 25 ઘટ્યા, જેમાં ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા જેવા શેરો ઘટ્યા. નિફ્ટીના 50 માંથી 16 વધ્યા અને 34 ઘટ્યા. NSEનો નિફ્ટી IT, FMCG અને રિયલ્ટી ઇન્ડેક્સ ઘટ્યો, જ્યારે મેટલ અને ફાર્મા વધ્યા. ગ્લોબલ માર્કેટમાં તેજી છે.