ઊંચા ભાવથી લગ્ન અને તહેવારોમાં જ્વેલર્સને ઘરાકી ઘટવાની ચિંતા.
ઊંચા ભાવથી લગ્ન અને તહેવારોમાં જ્વેલર્સને ઘરાકી ઘટવાની ચિંતા.
Published on: 25th July, 2025

સોનાચાંદીના ભાવ વધતા જ્વેલર્સને લગ્નસરા અને તહેવારોમાં ખરીદી ઘટવાની ચિંતા છે. સોનાનો ભાવ ₹1 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹1,15,000 પ્રતિ કિલો થયો છે. ભારતમાં સોનાના રોકાણ કરતા ઝવેરાતની માગ વધુ રહે છે, ખાસ કરીને લગ્નસરામાં. ભાવ વધારાથી બજેટ પ્રમાણે ઓછી ખરીદી થઈ શકે છે.