સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 81,100 પર; નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઉછાળો, IT, મીડિયા અને બેંકિંગ શેરોમાં ખરીદી.
Published on: 09th September, 2025
આજે સેન્સેક્સ 300 પોઈન્ટ વધી 81,100 પર અને નિફ્ટી 80 પોઈન્ટ વધી 24,850 પર ટ્રેડ કરી રહ્યો છે. IT, મીડિયા અને બેંકિંગ શેરોમાં તેજી છે. સેન્સેક્સના 30માંથી 23 શેરમાં તેજી અને નિફ્ટીના 50માંથી 38 શેરમાં તેજી જોવા મળી છે. NSE ના IT ઇન્ડેક્સમાં 1.65%નો વધારો થયો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે.

Published on: September 09, 2025