ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025: NDAના સીપી રાધાકૃષ્ણન વિરુદ્ધ I.N.D.I.Aના સુદર્શન રેડ્ડી, કોણ જીતશે?
Published on: 09th September, 2025
21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થતા આજે ચૂંટણી છે. NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષના સુદર્શન રેડ્ડી છે. NDA પાસે બહુમતી હોવાથી તેમનું પલડું ભારે છે, કારણ કે તેમની પાસે 427 સભ્યોનું સમર્થન છે. આજે 10 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં વ્હિપનું પાલન જરૂરી નથી, ગુપ્ત મતદાન થશે.

Published on: September 09, 2025