પતિ-પત્નીના પ્રયત્નો છતાં પત્ની ગર્ભધારણ કરી શકતી નથી તથા અન્ય સમસ્યાઓ.
પતિ-પત્નીના પ્રયત્નો છતાં પત્ની ગર્ભધારણ કરી શકતી નથી તથા અન્ય સમસ્યાઓ.
Published on: 09th September, 2025

એક યુવાન દંપતિ ફેમિલી પ્લાનિંગ પછી સંતાન માટે પ્રયત્ન કરે છે પણ પત્ની ગર્ભ ધારણ કરી શકતી નથી, ડોક્ટરની સલાહ લીધી છે. વધુમાં, ઓફિસમાં યુવતી સાથે સંબંધો, પુત્રીને મિસકેરેજ, દીકરાને માસ્ટરબેશનની આદત, મૂડ સ્વિંગ્સ, વધુ ઉત્તેજના, અનિયમિત માસિક અને બીજા સંતાનની ઈચ્છા જેવા પ્રશ્નોની ચર્ચા છે.