BRICS MEET: કેટલાંક દેશોના ટેરિફ યુદ્ધ સામે BRICS દેશોને એક થવાની ચીનના રાષ્ટ્રપતિની અપીલ.
Published on: 09th September, 2025
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના ટેરિફથી વિશ્વના વેપારને નુકસાન થતું હોવાથી BRICS દેશોને એક થવા જણાવ્યું. તેમણે ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત કરવા, શાસન પ્રણાલી સુધારવા, અને સંસાધનોના સારા ઉપયોગ પર ભાર મૂક્યો. BRICS દેશોએ હળીમળીને આંતરરાષ્ટ્રીય વેપાર અને નિયમોની રક્ષા કરવી જોઈએ, અને વિજ્ઞાન-ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવો જોઈએ.

Published on: September 09, 2025