GST ઘટવાથી મોટી રાહત: કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી થશે.
GST ઘટવાથી મોટી રાહત: કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી થશે.
Published on: 09th September, 2025

ઓટોમોબાઈલ કંપનીઓએ GST દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાનું શરૂ કર્યું. પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ભાવમાં મોટો ઘટાડો જાહેર થયો. મોટાભાગની કંપનીઓએ કારની કિંમતમાં રૂ. 30,000 થી 7.8 લાખ સુધીનો ઘટાડો કર્યો છે. આ પગલું ઓટો સેક્ટર માટે રાહતરૂપ છે અને ગ્રાહકોને ફાયદો થશે.