સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટી 80,000 પર, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો; IT, મીડિયા, FMCG ઇન્ડેક્સ ઘટ્યા.
Published on: 03rd September, 2025
બુધવારે સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટી 80,000 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો છે. સેન્સેક્સના 30માંથી 19 શેરમાં તેજી છે, જ્યારે 11માં ઘટાડો છે. NSEના મેટલ, ફાર્મા, બેંકિંગ ઈન્ડેક્સ વધ્યા, જ્યારે IT, મીડિયા, FMCG ઘટ્યા.
સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટી 80,000 પર, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો; IT, મીડિયા, FMCG ઇન્ડેક્સ ઘટ્યા.

બુધવારે સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટી 80,000 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટ્યો છે. સેન્સેક્સના 30માંથી 19 શેરમાં તેજી છે, જ્યારે 11માં ઘટાડો છે. NSEના મેટલ, ફાર્મા, બેંકિંગ ઈન્ડેક્સ વધ્યા, જ્યારે IT, મીડિયા, FMCG ઘટ્યા.
Published on: September 03, 2025