Gold Price Today: સોનું રેકોર્ડ હાઈ પર, 2જી સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ જાણો. ભાવમાં તેજી.
Gold Price Today: સોનું રેકોર્ડ હાઈ પર, 2જી સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ જાણો. ભાવમાં તેજી.
Published on: 02nd September, 2025

સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સોનાના ભાવમાં વધારો, 1 સપ્ટેમ્બરે ભાવ 1 લાખને પાર. આજે 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર, 10 ગ્રામનો ભાવ રૂ. 1,06,200. ચાંદીનો ભાવ 1.26 લાખને પાર, 100 રૂપિયાનો વધારો. 22 અને 24 કેરેટ સોનામાં તફાવત તેમજ સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે તેની માહિતી આપવામાં આવી છે.