સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટ્યો, 80158; નિફ્ટી 45 પોઈન્ટ ઘટ્યો, 24580.
સેન્સેક્સ 207 પોઈન્ટ ઘટ્યો, 80158; નિફ્ટી 45 પોઈન્ટ ઘટ્યો, 24580.
Published on: 03rd September, 2025

અમેરિકાના ટેરિફ સામે ભારત, ચાઈના, રશિયા એક મંચ પર છે. ટ્રમ્પ યુરોપના દેશોને ભારત પર પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા છે. ભારતીય શેર બજારોમાં લોકલ ફંડોના જોરે તેજી જોવા મળી હતી. NSE ડેરિવેટીવ્ઝમાં નિફ્ટીની એક્સપાયરી મંગળવાર પર અમલી બનતાં વોલેટીલિટીના અંતે નરમાઈ જોવાઈ. GST, GDP વૃદ્ધિ, અને સારા ચોમાસાને લીધે FMCG શેરોમાં આકર્ષણ રહ્યું. યુ.એસ. બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીથી તેજીને બ્રેક લાગી.