ટૂંક સમયમાં UPI અને ATMથી PFના રૂપિયા ઉપાડી શકાશે: EPFO 3.0થી તાત્કાલિક રૂપિયા મળશે.
ટૂંક સમયમાં UPI અને ATMથી PFના રૂપિયા ઉપાડી શકાશે: EPFO 3.0થી તાત્કાલિક રૂપિયા મળશે.
Published on: 02nd September, 2025

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં 'EPFO 3.0' શરૂ કરશે. 2025માં લાગુ થનારા ફેરફારોથી 8 કરોડથી વધુ કર્મચારીઓને લાભ થશે. મોબાઇલ એપ, ડિજિટલ ડેશબોર્ડ અને UPI જેવી સુવિધાઓથી જીવન સરળ બનશે. UAN એક્ટિવ કરીને અને આધાર લિંક કરીને ATMમાંથી રૂપિયા ઉપાડી શકશો. EPFO સબ્સ્ક્રાઇબર્સને ATM કાર્ડ આપશે, અને PF ખાતાને UPI સાથે લિંક કરી શકાશે. નોકરી ગુમાવશો તો PFની 75% રકમ ઉપાડી શકાશે. 5 વર્ષની સેવા પુરી થયે આવકવેરો લાગુ નહિ પડે.