India America Relation: ટ્રમ્પનું નિવેદન - ભારત સાથે અમારા સંબંધો સારા છે, પરંતુ ટેરિફ ઊંચો છે!
Published on: 03rd September, 2025
ટેરિફ વિવાદો પછી, ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ભારત સાથેના સંબંધો સારા છે, પણ ભારત ઊંચા ટેરિફ લાદી રહ્યું છે. તેઓએ Harley Davidsonનું ઉદાહરણ આપ્યું, જે ભારતમાં પ્લાન્ટ સ્થાપીને ટેરિફથી બચી ગઈ. Trumpએ કહ્યું કે ઘણી કંપનીઓ ટેરિફથી બચવા અમેરિકામાં ઉત્પાદન કરવા માંગે છે, જેથી રક્ષણાત્મક નીતિઓનો લાભ મળી શકે.

Published on: September 03, 2025
Published on: 03rd September, 2025