Surat News: શહેરમાં ખાડાના કારણે જનતા પરેશાન, ચેમ્બર ઓફ કોમર્સમાં ખાડાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો.
Surat News: શહેરમાં ખાડાના કારણે જનતા પરેશાન, ચેમ્બર ઓફ કોમર્સમાં ખાડાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો.
Published on: 02nd September, 2025

સુરત શહેરમાં વરસાદથી રસ્તાઓ પર ખાડા પડ્યા છે, જેનાથી લોકો પરેશાન છે. આ ખાડાનો મુદ્દો ચેમ્બર ઓફ કોમર્સમાં ઉઠ્યો. ઉદ્યોગકારોએ ફરિયાદ કરી કે ખાડાના કારણે TRAVELING TIME વધ્યો છે. ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં સભ્યોએ રસ્તાઓના પ્રશ્નો ઉઠાવ્યા. હવે સરકારને ખાડા પૂરવા રજૂઆત કરવામાં આવશે.