ભાવનગરમાં ઓઈલ વેપારી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી: બે આરોપીઓની ધરપકડ, હરિયાણા અને બેંગ્લોરમાં ગુના નોંધાયા.
Published on: 02nd September, 2025
ભાવનગરમાં ઓઈલના વેપારી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી રૂ. 28 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાઝીયાબાદની મહિલા અને યુવકની LCB દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓએ ખોટા ઇ વે બિલ અને ઇન્વોઇસ બિલ મોકલી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ હરિયાણા અને બેંગ્લોરમાં પણ ગુનાઓ નોંધાયેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published on: September 02, 2025