સિટી એન્કર: MSME ના પ્રોત્સાહન માટે સેમિનાર, જેમાં SIDBI, CA એસોસિએશન દ્વારા માર્ગદર્શન અપાયું.
Published on: 07th August, 2025
ગાંધીધામ ચેમ્બર દ્વારા MSME સેક્ટરના પ્રમોશન માટે SIDBI અને CA એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો. જેમાં ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ, સબસીડીઓ, લોન, ડોક્યુમેન્ટેશન, વ્યાજદર અને સરકારની સહાય વિષે માહિતી અપાઈ. MSME દેશના વિકાસમાં મહત્વપૂર્ણ છે. MSME ક્ષેત્રને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવામાં મહત્વનો રોલ છે.

Published on: August 07, 2025