RBIનો મહત્વપૂર્ણ નિર્ણય: રોકાણકારો હવે સરકારી જામીનગીરીમાં SIP દ્વારા રોકાણ કરી શકશે.
Published on: 07th August, 2025
RBI દ્વારા મોનિટરી પોલિસીમાં વ્યાજદર યથાવત અને જનતા માટે ત્રણ મોટા નિર્ણયો લેવાયા. જનધન એકાઉન્ટ અને નાણાંકીય અસ્કયામતોના વારસા સંબંધિત નિયમો હળવા કરાયા. ટ્રેઝરી માર્કેટમાં નાના રોકાણોને મંજૂરી મળી. રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મની કાર્યક્ષમતા વધારાઈ. સામાન્ય રોકાણકારો હવે SIP દ્વારા ટ્રેઝરી બિલમાં રોકાણ કરી શકશે. સરકારી સિક્યોરિટીઝમાં ખાનગી રોકાણ સરળ બનશે.

Published on: August 07, 2025