RBI New Rule: મૃતકના બેન્ક ખાતાના ક્લેમ સરળ, રિઝર્વ બેન્ક બદલશે નિયમ, વારસદારોને મળશે રાહત.
RBI New Rule: મૃતકના બેન્ક ખાતાના ક્લેમ સરળ, રિઝર્વ બેન્ક બદલશે નિયમ, વારસદારોને મળશે રાહત.
Published on: 06th August, 2025

RBI ગ્રાહકો માટે નવો નિયમ લાવી છે, જેનાથી મૃતકના બેન્ક એકાઉન્ટ અને લોકર ક્લેમની પ્રક્રિયા સરળ થશે. RBI Governor સંજય મલ્હોત્રાએ MPC બેઠક પછી આ જાહેરાત કરી. હવે કાયદાકીય વારસદારોને ફાયદો થશે, કેમ કે બેન્કોએ ક્લેમ સેટલમેન્ટ માટે એકસમાન નીતિ અપનાવવી પડશે. પહેલા દરેક બેન્કની અલગ પ્રક્રિયા હતી, પણ હવે RBIના નિયમથી તમામ બેન્કોમાં એક જ પ્રક્રિયા લાગુ થશે અને 15 દિવસમાં ક્લેમ સેટલ કરવો પડશે.